વડોદરા: નબીરાએ નશામાં અકસ્માત સર્જી 'રક્ષિતકાંડ' જેવી ઘટના કરી, શાકભાજીની લારી ઉડાવી, કાર ખાડામાં લટકી.
વડોદરા: નબીરાએ નશામાં અકસ્માત સર્જી 'રક્ષિતકાંડ' જેવી ઘટના કરી, શાકભાજીની લારી ઉડાવી, કાર ખાડામાં લટકી.
Published on: 22nd February, 2026

વડોદરામાં નશામાં ધૂત નબીરાએ I-20 કારથી અકસ્માત સર્જ્યો. શાકભાજીની લારી ઉડાવી, બેરીકેટ તોડ્યા, અને કાર ખાડામાં લટકી ગઈ. આ ઘટનાનો VIDEO વાયરલ થયો છે. પોલીસે બે ફરિયાદ નોંધી છે. ઇજાગ્રસ્ત યુવકને હોસ્પિટલમાં ખસેડાયો. Tarun Soni નામના કાર ચાલક સામે કાર્યવાહી ચાલુ. Live VIDEO માં આ કાર ચાલક બેફામ સ્પીડે ગાડી ચલાવતો નજરે પડે છે.