અમદાવાદનું ચંડોળા તળાવ મીની કાંકરિયા જેવું બનશે, 36 કરોડના ખર્ચે પ્રથમ ફેઝ પૂર્ણ થવાના આરે.
અમદાવાદનું ચંડોળા તળાવ મીની કાંકરિયા જેવું બનશે, 36 કરોડના ખર્ચે પ્રથમ ફેઝ પૂર્ણ થવાના આરે.
Published on: 22nd February, 2026

અમદાવાદનું ચંડોળા તળાવ મીની કાંકરિયા જેવું બનશે; ગેઝેબો, વોક-વે, ચિલ્ડ્રન પ્લે એરિયા, ઓપન જિમ અને જંગલ થીમ ઝોન બનશે. EWS સ્કીમ હેઠળ ઝૂંપડાવાસીઓને મકાનો ફાળવાશે, 27.53 કરોડના ખર્ચે ડેવલપમેન્ટ થશે. 1.50 ચો.મી. જમીનમાંથી દબાણો હટાવાયા છે. BRTS રોડ ઉપર ડેવલપમેન્ટ એરિયામાં અપર પ્રોમીનાડ અને લોઅર પ્રોમીનાડ બનાવાશે.