બનાસકાંઠા: વાવ-સુઈગામ હાઈવે પર હિટ એન્ડ રનમાં મોત, વાવ ચાર રસ્તે સર્કલની સ્થાનિકોની માગ.
બનાસકાંઠા: વાવ-સુઈગામ હાઈવે પર હિટ એન્ડ રનમાં મોત, વાવ ચાર રસ્તે સર્કલની સ્થાનિકોની માગ.
Published on: 22nd February, 2026

બનાસકાંઠાના વાવ-સુઈગામ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટનામાં બાઈક ચાલક વૃદ્ધનું મોત થયું. અકસ્માત બાદ લોકો એકઠા થયા અને વાવ ચાર રસ્તે સર્કલ બનાવવા માગ કરી. સ્પીડમાં આવતી કારે અડફેટે લેતા કાર ચાલક ફરાર થયો. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. Hit & Run કાયદા મુજબ 10 વર્ષની સજા અને દંડની જોગવાઈ છે.