જૂનાગઢ-ચલાલા વચ્ચે દૈનિક SPECIAL ટ્રેન શરૂ: સમય અને સ્ટેશનોની માહિતી.
જૂનાગઢ-ચલાલા વચ્ચે દૈનિક SPECIAL ટ્રેન શરૂ: સમય અને સ્ટેશનોની માહિતી.
Published on: 22nd February, 2026

પશ્ચિમ રેલવે દ્વારા યાત્રિકો માટે જૂનાગઢ અને ચલાલા વચ્ચે 23 ફેબ્રુઆરી, 2026 થી દૈનિક SPECIAL ટ્રેન દોડશે. આ ટ્રેન તોરણિયા, બિલખા, જુની ચાવંડ, વિસાવદર, જેતલવડ, ભાડેર અને ધારી સ્ટેશનો પર રોકાશે. વધુમાં, મેલ/એક્સપ્રેસ ટ્રેનોમાં જનરલ કોચોની સંખ્યામાં પણ વધારો કરાયો છે, જેમાં પોરબંદર-શાલીમાર, પોરબંદર-સિકંદરાબાદ અને પોરબંદર-સાંતરાગાછી ટ્રેનોનો સમાવેશ થાય છે.