ક્રિકેટર યશ દયાલની ધરપકડ રોકવા હાઇકોર્ટનો ઇનકાર: પીડિતા સગીર હોવાથી આરોપીને રાહત નહીં મળી.
Published on: 06th August, 2025
સગીરા પર બળાત્કારના કેસમાં IPL ચેમ્પિયન RCBના ફાસ્ટ બોલર યશ દયાલને રાજસ્થાન હાઇકોર્ટમાંથી રાહત મળી નથી. કોર્ટે ધરપકડ અને પોલીસ કાર્યવાહી રોકવાનો ઇનકાર કર્યો છે, કારણ કે પીડિતા સગીર છે. યશ દયાલના વકીલે ગેંગ દ્વારા બ્લેકમેલ કરવાનો આરોપ લગાવ્યો છે. કોર્ટે કેસ ડાયરી મગાવી છે અને આગામી સુનાવણી 22 ઓગસ્ટે થશે.

Published on: August 06, 2025