EXTRA COMMENT: મોદી-જિનપિંગ મુલાકાત: સંબંધોના નવા અધ્યાયનો આરંભ, અમેરિકા પર અસર.
EXTRA COMMENT: મોદી-જિનપિંગ મુલાકાત: સંબંધોના નવા અધ્યાયનો આરંભ, અમેરિકા પર અસર.
Published on: 31st August, 2025

ભારત ચીન પર વિશ્વાસ નથી કરતુ, પરંતુ અમેરિકાના કારણે ચીનની નજીક રહેવું જરૂરી છે. મોદીએ વિશ્વાસ અને સન્માનની વાત કરી, જિનપિંગે દોસ્તીની વાત કરી. અમેરિકાએ ભારત પર 50% tariff લાદીને છંછેડ્યું છે, તેથી ભારત કૂટનીતિથી વલણ બદલી રહ્યું છે. Putin અને Trumpની ભારત મુલાકાત મહત્વપૂર્ણ છે. ચીન UNSCમાં ભારતની ફેવર કરી શકે છે.