** સંસદ ચોમાસુ સત્ર: બિહાર વોટર વેરિફિકેશન મુદ્દે હોબાળાની શક્યતા, માત્ર 2 દિવસ કામ થયું; નેશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ બિલ રજૂ થશે.
Published on: 04th August, 2025
** સંસદના ચોમાસુ સત્રના 11મા દિવસે બિહાર વોટર લિસ્ટ વેરિફિકેશન મામલે હોબાળો થવાની શક્યતા છે. વિપક્ષના હોબાળાને કારણે અત્યાર સુધી માત્ર 2 દિવસ જ કામ થયું છે, જેમાં પહેલગામ હુમલા અને ઓપરેશન સિંદૂર પર ચર્ચા થઈ. સરકાર લોકસભામાં નેશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ બિલ રજૂ કરશે. આ બિલનો હેતુ રમતગમત સંગઠનોના કાર્યમાં સુધારો કરવાનો છે.

Published on: August 04, 2025