મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા જંબુસરને ભેટ: 32.75 કરોડની ભૂગર્ભ ગટર યોજનાનું ખાતમુહૂર્ત અને સ્થંભેશ્વર મહાદેવ મંદિરે પૂજા.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા જંબુસરને ભેટ: 32.75 કરોડની ભૂગર્ભ ગટર યોજનાનું ખાતમુહૂર્ત અને સ્થંભેશ્વર મહાદેવ મંદિરે પૂજા.
Published on: 04th August, 2025

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જંબુસર નહારની મુલાકાત લીધી, જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું. શ્રાવણના સોમવારે કાવી કંબોઇના સ્થંભેશ્વર મહાદેવ મંદિરમાં દર્શન અને પૂજા કરી. ત્યારબાદ, જંબુસર નગરપાલિકા વિસ્તાર માટે 32.75 કરોડની ગટર યોજનાનું ખાતમુહૂર્ત કર્યું. આ યોજના જંબુસર શહેરની સ્વચ્છતા અને આરોગ્ય માટે મહત્વપૂર્ણ છે. CM એ જનતાને સુવિધા આપવાનું વચન આપ્યું.