સ્માર્ટફોનના Keyboard માં દેખાતી બધી Key મોટી કરવી છે?: સરળ ઉપાય શોધો.
સ્માર્ટફોનના Keyboard માં દેખાતી બધી Key મોટી કરવી છે?: સરળ ઉપાય શોધો.
Published on: 10th September, 2025

સ્માર્ટફોનની નાની સ્ક્રીન પર Keyboard થી ટાઈપ કરવામાં તકલીફ પડે છે? ચિંતા ના કરો! હવે Keyboard ની height વધારીને typing સરળ બનાવી શકાય છે. આથી typing નો experience સારો થશે.