દાંડી પછી નવસારીમાં બિનવારસી Container મળ્યું: Police અને સંબંધિત વિભાગો દ્વારા તપાસ શરૂ.
Published on: 09th September, 2025
Navsari Unclaimed Container Found: નવસારીના દાંડી દરિયાકાંઠે બિનવારસી કેમિકલનું Container મળ્યું. હોમગાર્ડે Policeને જાણ કરી. કન્ટેનરમાં કેમિકલ હોવાની આશંકા છે. આ ઘટનાની તપાસ ચાલી રહી છે. વધુમાં, ભરૂચમાં ઝઘડિયાના મુલાદ ગામ પાસેથી ગૌરક્ષકોએ ક્રૂરતાપૂર્વક બાંધેલ 29 પશુઓ ભરેલો આયશર ટેમ્પો પકડ્યો, ચાલક ફરાર.

Published on: September 09, 2025