ઓનલાઈન સલામતીના સાદા નિયમો: સરળ ટિપ્સથી તમારી જાતને અને ડેટાને સુરક્ષિત કરો, કારણ કે Prevention is better than cure.
ઓનલાઈન સલામતીના સાદા નિયમો: સરળ ટિપ્સથી તમારી જાતને અને ડેટાને સુરક્ષિત કરો, કારણ કે Prevention is better than cure.
Published on: 10th September, 2025

LkkLke ðkíkkuLke fk¤S ykÃkýLku {kuxk LkwõMkkLkÚke çk[kðe þfu. રોજ ફોન જોડતી વખતે સાંભળીએ છીએ, 'સાવધાન...'! આ સાવધાની online જગત માટે પણ જરૂરી છે. થોડી સાવચેતી રાખીને આપણે cyber attacks થી બચી શકીએ છીએ અને આપણી information ને safe રાખી શકીએ છીએ.