Bharuch: નેત્રંગ ડેરીમાંથી દસ્તાવેજોની ચોરી, બે કર્મચારી CCTVમાં કેદ, પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ?
Bharuch: નેત્રંગ ડેરીમાંથી દસ્તાવેજોની ચોરી, બે કર્મચારી CCTVમાં કેદ, પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ?
Published on: 26th September, 2025

નેત્રંગના ચાસવડ ડેરીમાંથી અગત્યના દસ્તાવેજોની ચોરી થતાં ખળભળાટ મચી ગયો છે. બે કર્મચારીઓ CCTVમાં કેદ થયા છે. ગોટાળાની ફાઇલો સહિત 10 જેટલા પુરાવાની ચોરી થઈ છે. અગાઉ 17 ડિરેક્ટરોને ગોટાળાને કારણે રજિસ્ટ્રારે બરતરફ કર્યા હતા. મેનેજરે વોન્ટેડ કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે તપાસ શરૂ કરી, મોબાઈલની તપાસની માંગ કરાઈ છે. Custodian Committeeએ કડક કાર્યવાહીની માંગ કરી છે.