ભારતે રેલ્વે પ્લેટફોર્મ પરથી અગ્નિ Prime મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું. આ ભારતીય સેના માટે મહત્વપૂર્ણ સિદ્ધિ છે.
ભારતે રેલ્વે પ્લેટફોર્મ પરથી અગ્નિ Prime મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું. આ ભારતીય સેના માટે મહત્વપૂર્ણ સિદ્ધિ છે.
Published on: 26th September, 2025

ભારતીય લશ્કરમાં નવું શસ્ત્ર અગ્નિ Prime ઉમેરાયું. આ મિસાઇલ 2000 કિ.મી.ની પ્રહાર ક્ષમતા ધરાવે છે. દેશના કોઈપણ રેલ્વે નેટવર્ક પરથી તેને છોડી શકાય છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપી. દેશમાં પહેલીવાર Agni Prime મિસાઇલનું સફળ લોન્ચિંગ થયું.