લાખો બૅંક ટ્રાન્સફર ડેટા લીક: 38થી વધુ બૅંકોના ટ્રાન્ઝેક્શન ડેટા ઇન્ટરનેટ પર ઉપલબ્ધ.
લાખો બૅંક ટ્રાન્સફર ડેટા લીક: 38થી વધુ બૅંકોના ટ્રાન્ઝેક્શન ડેટા ઇન્ટરનેટ પર ઉપલબ્ધ.
Published on: 26th September, 2025

એક મેજર Bank Data Breachમાં, લાખો ભારતીય બૅંક ટ્રાન્સફર રેકોર્ડ્સ લીક થયા. ટેકક્રન્ચના રિપોર્ટ મુજબ, સાયબર સિક્યોરિટી ફર્મ અપગાર્ડે આ લીક શોધ્યું. ઓગસ્ટના અંતમાં, એમેઝોનના અનસિક્યોર્ડ સ્ટોરેજ સર્વર પરથી 2,73,000 PDF ડોક્યુમેન્ટ્સ લીક થયા, જેમાં એકાઉન્ટ નંબર, ટ્રાન્ઝેક્શન ડેટા અને Contact Information સામેલ છે.