પાટણના પટણી વિકાસે IT ક્વિઝ જીતી; રાજ્ય કક્ષાએ પાટણનું પ્રતિનિધિત્વ કરશે.
પાટણના પટણી વિકાસે IT ક્વિઝ જીતી; રાજ્ય કક્ષાએ પાટણનું પ્રતિનિધિત્વ કરશે.
Published on: 27th September, 2025

પાટણના પટણી વિકાસે જિલ્લા કક્ષાની Rural IT ક્વિઝ જીતી શાળાનું ગૌરવ વધાર્યું છે, હવે રાજ્ય કક્ષાએ પ્રતિનિધિત્વ કરશે. GUJCOST દ્વારા આયોજિત સ્પર્ધાનો હેતુ વિજ્ઞાન, ટેકનોલોજી અને માહિતી ક્ષેત્રે રુચિ વધારવાનો છે. સ્પર્ધામાં MCQ ટેસ્ટ અને ક્વિઝ અંગ્રેજીમાં લેવાયા હતા. ઉત્કૃષ્ટ પ્રદર્શનથી વિકાસે વિજેતા પદ મેળવ્યું. શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા.