ગણિત વિજ્ઞાન પ્રદર્શન: ચગિયા પ્રાથમિક શાળાના બાળકોની સિદ્ધિ (સુત્રાપાડા તાલુકા)
ગણિત વિજ્ઞાન પ્રદર્શન: ચગિયા પ્રાથમિક શાળાના બાળકોની સિદ્ધિ (સુત્રાપાડા તાલુકા)
Published on: 27th September, 2025

સુત્રાપાડા તાલુકાનું ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન ધામળેજમાં યોજાયું. G.C.E.R.T. પ્રેરિત આ પ્રદર્શનમાં 45 શાળાઓએ 45 કૃતિઓ રજૂ કરી, જેમાં 90 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. ચગિયા પ્રાથમિક શાળાએ "સીડ બોલ" નામની કૃતિ રજૂ કરી.