સાઇકો કિલરે ડિવોર્સી સાથે લગ્ન કર્યા, 15 દિવસમાં સંબંધ તૂટ્યો; બાપ-દાદાના ઘરમાં રાત્રે આવતો.
સાઇકો કિલરે ડિવોર્સી સાથે લગ્ન કર્યા, 15 દિવસમાં સંબંધ તૂટ્યો; બાપ-દાદાના ઘરમાં રાત્રે આવતો.
Published on: 26th September, 2025

ગાંધીનગરમાં યુવક-યુવતીની હત્યા કરનાર વિપુલ પરમારે ડિવોર્સી સાથે લગ્ન કર્યા, પરંતુ 15 દિવસમાં સંબંધ તૂટ્યો. તે બાપ-દાદાના મકાનમાં રાત્રે જ આવતો, કોઈ તેને બોલાવતું પણ નહીં. અગાઉ પ્રેમ સંબંધમાં નિષ્ફળતા અને લગ્ન ન થવાના કારણે માનસિક રીતે બીમાર હતો. પોલીસે તેનું એન્કાઉન્ટર કરતા સમગ્ર ઘટના સામે આવી હતી.