નિસારે પૃથ્વીની સપાટીની પ્રથમ તસવીરો મોકલી, જેમાં સ્પષ્ટ વિગતો છે.
નિસારે પૃથ્વીની સપાટીની પ્રથમ તસવીરો મોકલી, જેમાં સ્પષ્ટ વિગતો છે.
Published on: 27th September, 2025

NASA અને ઈસરોના સંયુક્ત સેટેલાઈટ નિસારે (NISAR) પૃથ્વીની સપાટીના અદ્ભુત દ્રશ્યો રજૂ કરતી પ્રથમ રડાર છબીઓ આપી છે. આ સેટેલાઈટ જંગલો, વેટલેન્ડ, કૃષિભૂમિ અને શહેરી માળખાના અવલોકનમાં અસાધારણ સ્પષ્ટતા પ્રદાન કરે છે. Dual radar powerથી કુદરતી આપત્તિ અને પર્યાવરણ ફેરફાર સંબંધિત સચોટ માહિતી મળશે. નિસાર (NISAR) ઈકોસીસ્ટમ અને કૃષિના નિરીક્ષણ માટે ઉપયોગી થશે.