એસ્ટેરોઇડ ચંદ્ર સાથે અથડાશે તો પૃથ્વીના સેટેલાઇટ્સને નુકસાન કરશે, ઇન્ટરનેટ અને નેવિગેશન સિસ્ટમ ઠપ થશે.
એસ્ટેરોઇડ ચંદ્ર સાથે અથડાશે તો પૃથ્વીના સેટેલાઇટ્સને નુકસાન કરશે, ઇન્ટરનેટ અને નેવિગેશન સિસ્ટમ ઠપ થશે.
Published on: 31st January, 2026

ડિસેમ્બર 2032માં એસ્ટેરોઇડ ચંદ્ર પર ટકરાશે, જેનાથી ચંદ્રની ધરતી ધ્રુજી ઉઠશે. આ ટક્કરથી થર્મોન્યુક્લિયર વિસ્ફોટ જેટલી ઉર્જા પેદા થશે. આ ધૂળ પૃથ્વીના સેટેલાઇટ્સને નુકસાન કરશે, જેના કારણે ઇન્ટરનેટ અને નેવિગેશન સિસ્ટમ્સને અસર થશે.