આગામી સમય 'પર્સનલ ઇન્ટેલિજન્સ'નો યુગ છે, જેમાં વ્યક્તિગત માહિતીનો ઉપયોગ કરીને કામગીરી વધુ સરળ અને ઝડપી બનશે.
આગામી સમય 'પર્સનલ ઇન્ટેલિજન્સ'નો યુગ છે, જેમાં વ્યક્તિગત માહિતીનો ઉપયોગ કરીને કામગીરી વધુ સરળ અને ઝડપી બનશે.
Published on: 28th January, 2026

અત્યાર સુધી Google Search દ્વારા ઇન્ટરનેટ પરથી માહિતી શોધતા હતા, પણ હવે AI નવા લેવલ પર પહોંચી ગયું છે. હવે 'પર્સનલ ઇન્ટેલિજન્સ' દ્વારા વ્યક્તિગત જરૂરિયાતો મુજબ માહિતી મેળવી શકાશે, જે કાર્યક્ષમતા વધારશે. Google ની જેમ આ પણ ઝડપી હશે.