દુનિયાનો સૌથી લાંબો વૈજ્ઞાનિક પ્રયોગ: ૧૦૦ વર્ષથી ચાલતો પિચ ડ્રોપ એક્સપેરિમેન્ટ, સોલિડ અને લિક્વિડ મેટરને સમજવાનો પ્રયત્ન.
દુનિયાનો સૌથી લાંબો વૈજ્ઞાનિક પ્રયોગ: ૧૦૦ વર્ષથી ચાલતો પિચ ડ્રોપ એક્સપેરિમેન્ટ, સોલિડ અને લિક્વિડ મેટરને સમજવાનો પ્રયત્ન.
Published on: 25th January, 2026

ઓસ્ટ્રેલિયાની યુનિવસટી ઓફ ક્વીન્સલેન્ડમાં લગભગ ૧૦૦ વર્ષથી પિચ ડ્રોપ એક્સપેરિમેન્ટ ચાલી રહ્યો છે. ૧૯૨૭માં ભૌતિકશાસ્ત્રી થોમસ પાર્નેલે શરૂઆત કરી હતી. આ પ્રયોગ સોલિડ અને લિક્વિડ મેટરને સમજવા માટે છે. આ એક્સપેરિમેન્ટમાં 'પિચ' નામનું મટીરીયલ વપરાય છે, જે ખુબ જ ધીરે ધીરે ટપકે છે. આ દુનિયાનો સૌથી લાંબો ચાલતો સાયન્ટિફિક એક્સપેરિમેન્ટ છે.