અમદાવાદમાં ભારતની પહેલી ગેસ આધારિત ટ્રેન શરૂ, LNG અને ડીઝલનો વિકલ્પ ઉપલબ્ધ.
અમદાવાદમાં ભારતની પહેલી ગેસ આધારિત ટ્રેન શરૂ, LNG અને ડીઝલનો વિકલ્પ ઉપલબ્ધ.
Published on: 31st January, 2026

Indian Railways દ્વારા અમદાવાદમાં પ્રથમ LNG-ડીઝલ આધારિત DEMU ટ્રેન શરૂ કરાઈ. આ ડ્યુઅલ ફ્યુઅલ સિસ્ટમથી ડીઝલની જગ્યાએ LNGનો 40% ઉપયોગ થશે. 1400 એચપીની બે DEMU DPCને ડીઝલ+LNG સિસ્ટમમાં બદલવામાં આવી છે. 2000 કિલોમીટરનું સફળ ફિલ્ડ ટ્રાયલ પૂર્ણ થયું છે અને હાલમાં તે યાત્રી સેવામાં છે.