કોસ્મોલોજી એટલે શું?
કોસ્મોલોજી એટલે શું?
Published on: 31st January, 2026

કોસ્મોલોજી એટલે ખગોળ વિજ્ઞાનની એક શાખા, જેને બ્રહ્માંડવિદ્યા પણ કહેવાય છે. 20મી સદીમાં વૈજ્ઞાનિક પરિવર્તને બ્રહ્માંડ વિશે રસ વધાર્યો. બિગ બેંગ સિદ્ધાંત 20મી સદીમાં કોસ્મોલોજી વિશે વધતી જિજ્ઞાસાના કારણે વૈજ્ઞાનિકોએ આપ્યો. ફિઝિકલ કોસ્મોલોજીના માધ્યમથી ગેલેક્સી, ક્લસ્ટર અને સુપર ક્લસ્ટર વિશે માહિતી મળે છે. કોસ્મોલોજીથી બ્લેક હોલને જાણવામાં મદદ મળી.