ગૂગલ ફોટોઝ હવે ટીવી પર ઉપલબ્ધ: સ્માર્ટફોનના ફોટો અને વિડિયો ટીવી પર સરળતાથી જોઈ શકાશે.
ગૂગલ ફોટોઝ હવે ટીવી પર ઉપલબ્ધ: સ્માર્ટફોનના ફોટો અને વિડિયો ટીવી પર સરળતાથી જોઈ શકાશે.
Published on: 04th February, 2026

સ્માર્ટફોનની બાબતો ટીવીમાં જોવા માટે સ્માર્ટકાસ્ટ, મીરાકાસ્ટ જેવા ફીચર વપરાય છે, પણ હવે Google Photos સીધા ટીવી પર આવશે, જેથી ફોટો-વિડિયો જોવાનું સરળ થશે અને YouTube વીડિયો પણ જોઈ શકાશે.