મોબાઇલ શોખીનો માટે આનંદના સમાચાર: iPhone 17 લોન્ચ, Appleમાં પહેલીવાર મોટી બેટરી!
મોબાઇલ શોખીનો માટે આનંદના સમાચાર: iPhone 17 લોન્ચ, Appleમાં પહેલીવાર મોટી બેટરી!
Published on: 09th September, 2025

Apple દ્વારા iPhone 17 સિરીઝ લોન્ચ, જેમાં પહેલીવાર સૌથી મોટી બેટરી આપવામાં આવી છે. અગાઉ બેટરી અને કેમેરામાં સુધારાની ચર્ચા હતી. Apple પહેલીવાર 5000 mAhથી વધુ બેટરી આપશે. આ સિરીઝમાં કેમેરામાં પણ ઘણાં બધાં ફેરફારો જોવા મળશે. આ ફોન લેવા માટે લોકો ઘણાં ઉત્સુક છે અને આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.