ભૂલથી પણ જમીન પર ન મુકો આ વસ્તુઓ
ભૂલથી પણ જમીન પર ન મુકો આ વસ્તુઓ
Published on: 17th September, 2026

વાસ્તુશાસ્ત્ર મુજબ, ઘરની અમુક વસ્તુઓ ક્યારેય સીધી જમીન પર ન રાખવી જોઈએ. આમ કરવાથી નકારાત્મક ઊર્જા વધે છે અને આર્થિક મુશ્કેલીઓ આવી શકે છે. આમાં ઘરનું મંદિર, પૂજાનો દીવો, પૂજાનો કળશ, ભોજનની થાળી અને પુસ્તકોનો સમાવેશ થાય છે. આ વસ્તુઓને હંમેશા ચોકી, પાટલા કે યોગ્ય આસન પર રાખવી જોઈએ. આ નાની ભૂલ સુધારીને તમે ઘરમાં સુખ-સમૃદ્ધિ જાળવી શકો છો.