અમદાવાદમાં ડ્રગ્સ (MD) અને ઈ-સિગારેટનો વ્યાપ વધ્યો: SOG ક્રાઈમે 4 આરોપીઓ ઝડપ્યા, મુદ્દામાલ જપ્ત.
Published on: 27th July, 2025
અમદાવાદમાં ડ્રગ્સ અને ઈ-સિગારેટનું ચલણ વધતા પોલીસે કાર્યવાહી કરી. SOG ક્રાઈમે બે અલગ જગ્યાએ દરોડા પાડી લાખોનું MD ડ્રગ્સ અને હજારોની ઈ-સિગારેટ જપ્ત કરી, જેમાં 4 આરોપીઓ પકડાયા. નિકોલમાંથી 489 ગ્રામ MD ડ્રગ્સ સાથે બે યુવકો ઝડપાયા, જ્યારે સેટેલાઇટમાંથી 70 હજારની ઈ-સિગારેટ સાથે બે આરોપીઓ પકડાયા, જે ચાઈના અને USAથી આવી હતી.

Published on: July 27, 2025