Amreli: જાફરાબાદમાં બાળસિંહોના મોતની તપાસ માટે ગાંધીનગરથી વન વિભાગની ટીમ દોડી.
Amreli: જાફરાબાદમાં બાળસિંહોના મોતની તપાસ માટે ગાંધીનગરથી વન વિભાગની ટીમ દોડી.
Published on: 03rd August, 2025

અમરેલીમાં બાળસિંહોના મોત બાદ ગાંધીનગરથી વન વિભાગની ટીમ તપાસ માટે આવી છે. PCCF જયપાલસિંહ અને જૂનાગઢ CCF રામરતન નાલા તપાસ કરી ઝાંઝરડા એનિમલ કેર સેન્ટરની મુલાકાત લીધી. સિંહોમાં એનિમિયા અને ન્યુમોનિયાથી મોત થઇ રહ્યાં છે. સ્થાનિક અધિકારીઓ કારણ છુપાવતા હોવાની વાતથી ગાંધીનગરથી વન વિભાગની ટીમ આવી. Gir East અને Shetrunji division માં કેટલા સિંહોના મોત થયા તેની તપાસ થશે.