રક્ષાબંધને સૂર્ય-શનિનો સંયોગ: નવપંચમ રાજયોગથી 5 રાશિઓનું નસીબ બદલશે, મેષ-મીનને સાડાસાતીથી રાહત મળશે.
Published on: 07th August, 2025
9 ઓગસ્ટે રક્ષાબંધન પર સૂર્ય અને શનિના દુર્લભ સંયોગથી નવપંચમ રાજયોગ બનશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર, સૂર્ય અને શનિ એકબીજાથી નવમા અને પાંચમા સ્થાને બેઠેલા હશે. સૂર્ય હાલમાં કર્ક રાશિમાં અને શનિ મીન રાશિમાં વક્રી છે. આ યોગથી 5 રાશિઓને લાભ થશે. રક્ષાબંધન 9 ઓગસ્ટે ઉજવાશે. આ દિવસે શ્રવણ નક્ષત્ર પણ રહેશે, જે ભગવાન વિષ્ણુનો દિવસ છે.

Published on: August 07, 2025