Patan: ગણેશવાડી ખાતે દેશના સૌથી જૂના સાર્વજનિક ગણેશ મહોત્સવની પૂર્ણાહુતિ એટલે કે સમાપન કરવામાં આવ્યું.
Published on: 08th September, 2025
પાટણના ગણેશવાડીમાં ગજાનન મંડળી ભદ્ર પાટણ દ્વારા 148માં ગણેશોત્સવની પૂર્ણાહુતિ કરાઈ. 11 દિવસ પૂજન બાદ મૂર્તિ વિસર્જન કરાઈ. ગણેશજીની શોભાયાત્રા યોજાઈ અને જલકુંડમાં શાસ્ત્રોક્ત વિધિથી વિસર્જન થયું. સુનિલ પાગેદારે 149માં વર્ષનો Ganeshotsav ઉજવવાનો સંકલ્પ જણાવ્યો.

Published on: September 08, 2025