Opinion: જંગલ અધિકારીએ MLAને ક્ષુલ્લક ગણ્યા, IASએ IFSને નોટિસ ફટકારી.
Opinion: જંગલ અધિકારીએ MLAને ક્ષુલ્લક ગણ્યા, IASએ IFSને નોટિસ ફટકારી.
Published on: 08th September, 2025

ગુજરાતમાં બ્યુરોક્રસી જનપ્રતિનિધિઓને ગણતી નથી! આણંદમાં DCFએ આમંત્રણ પત્રિકામાં MLAથી ઉપર GFSનું નામ લખ્યું. ધારાસભ્યોએ ફરિયાદ કરી. IASએ IFSને નોટિસ આપી. હવે જોવાનું એ છે કે સુરેશ મીણા કલેક્ટર પ્રવીણ ચૌધરીને શું જવાબ આપે છે, કારણ કે IAS ચૌધરીનું મૂળ પણ રાજસ્થાન છે! આ કેસ બ્યુરોક્રેટ્સ અને જંગલ ખાતામાં ચર્ચાનો વિષય બન્યો છે.