મોરારીબાપુ દ્વારા આંધ્રપ્રદેશ, તેલંગાણા અને રાજસ્થાન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અને સહાયતા રાશિ અર્પણ.
મોરારીબાપુ દ્વારા આંધ્રપ્રદેશ, તેલંગાણા અને રાજસ્થાન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અને સહાયતા રાશિ અર્પણ.
Published on: 05th November, 2025

મોરારીબાપુએ આંધ્રપ્રદેશના કાકુલમ, તેલંગાણાના રંગારેડ્ડી જિલ્લાની બસ દુર્ઘટના અને જયપુરના અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો માટે દુઃખ વ્યક્ત કર્યું. તેમણે દરેક ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને રૂ. 3,00,000ની સહાયતા રાશિ મુખ્યમંત્રી રાહત ફંડમાં અર્પણ કરી. Nairobi સ્થિત રામકથાના શ્રોતા દ્વારા આ વિતિય સેવા કરવામાં આવશે. Morari Bapuએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી.