મહંતસ્વામીની જન્મજયંતી હવે 15 સપ્ટેમ્બરના બદલે 2 ફેબ્રુઆરીએ ઉજવાશે, કારણ કે BAPS દ્વારા વર્ષાઋતુમાં હરિભક્તોને તકલીફ ન પડે.
Published on: 29th July, 2025
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની જન્મજયંતિ, જે પહેલાં 15મી સપ્ટેમ્બરે આવતી હતી, તે હવેથી દર વર્ષે 2 ફેબ્રુઆરીએ એટલે કે પાર્ષદી દીક્ષા દીનના રોજ BAPS સંસ્થા દ્વારા ઉજવવામાં આવશે. આ નિર્ણય વરસાદી ઋતુને કારણે હરિભક્તોને થતી તકલીફને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. 2-2-2026ના રોજ વડોદરાના અટલાદરા મુકામે 92મી જન્મજયંતિ ઉજવાશે.

Published on: July 29, 2025