ખેડબ્રહ્મા અંબિકા મંદિરે કારતકી પૂનમે 56 ભોગ અન્નકૂટ ધરાવાયો, ભક્તોએ દર્શનનો લાભ લીધો.
ખેડબ્રહ્મા અંબિકા મંદિરે કારતકી પૂનમે 56 ભોગ અન્નકૂટ ધરાવાયો, ભક્તોએ દર્શનનો લાભ લીધો.
Published on: 05th November, 2025

સાબરકાંઠાના ખેડબ્રહ્મા અંબિકા મંદિરે કારતકી પૂનમે 56 ભોગનો અન્નકૂટ ધરાવાયો. દેવ દિવાળી નિમિત્તે ભક્તો દર્શન માટે ઉમટ્યા. કારતકી પૂર્ણિમાએ માતાજીને વિવિધ વાનગીઓનો અન્નકૂટ દીવડાઓ સાથે અર્પણ કરાયો, મંગળા આરતી થઈ. Dev Diwali ના પાવન પર્વે ભક્તોએ અન્નકૂટ દર્શન અને મંગળા આરતીનો લાભ લીધો. આજનું અન્નકૂટ દર્શન બપોરે 12 વાગ્યા સુધી ખુલ્લું રહેશે.