નવરાત્રિ ગરબા: સહજ સેપિયન્સ સોસાયટી, ન્યુ વાસણા, અમદાવાદમાં ગરબાની રમઝટ.
નવરાત્રિ ગરબા: સહજ સેપિયન્સ સોસાયટી, ન્યુ વાસણા, અમદાવાદમાં ગરબાની રમઝટ.
Published on: 27th September, 2025

સહજ સેપિયન્સ સોસાયટીમાં નવરાત્રિ ગરબાની રમઝટ બોલાવી. જેમાં કોર્પોરેટ હિમાંશુ વાળા, મેહુલ શાહ અને જોય શાહ હાજર રહ્યા હતા. ગરબા પછી જ્યુસ પીવડાવવામાં આવ્યું અને ગૌરાંગ શાહ તરફથી ડાકલા અને દાંડિયા રમાડવામાં આવ્યા હતા. માતાજીની રંગોળીમાં કૃપાબેન શાહે ભાગ લીધો, જેમાં સોસાયટીના મેમ્બરોએ સહકાર આપ્યો.