જયભાનું સોસાયટીના નવરાત્રિના નોરતા: ઘાટલોડિયાના ગરબા - એક ટૂંકસાર.
જયભાનું સોસાયટીના નવરાત્રિના નોરતા: ઘાટલોડિયાના ગરબા - એક ટૂંકસાર.
Published on: 27th September, 2025

ઘાટલોડિયાની જયભાનું સોસાયટીમાં માતાજીના ગરબાની રમઝટ અને આનંદની મોજ. ધારાસભ્ય Harshadbhai Patel ની મુલાકાત, માતાજીને ઝુલા ઝુલાવ્યા અને બાળકોને gift આપી. સૌએ ખમણની લિજ્જત માણી.