સમય રેસીડેન્સીમાં નવરાત્રિની ભવ્ય ઉજવણી: નાના ચિલોડામાં પાંચમા દિવસે રાસ-ગરબાની રમઝટ.
સમય રેસીડેન્સીમાં નવરાત્રિની ભવ્ય ઉજવણી: નાના ચિલોડામાં પાંચમા દિવસે રાસ-ગરબાની રમઝટ.
Published on: 27th September, 2025

નાના ચિલોડાની સમય રેસીડેન્સી સોસાયટીમાં નવરાત્રિની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ રાસ-ગરબાનું આયોજન કરાયું છે. નોરતાના પાંચમા દિવસે ભવ્ય આયોજન થયું, જેમાં સોસાયટીના લોકોએ ગરબા, આરતી, પ્રસાદ અને નાસ્તાનો લાભ લીધો. બાળકો પણ ઉત્સાહથી જોડાયા. આ કાર્યક્રમ સોસાયટીની સામાજિક એકતા અને cultural heritage ને જાળવે છે.