જામનગરમાં આશાપુરા ગરબી મંડળનો અઠંગા રાસ, મહિલાઓના તલવાર રાસનું આકર્ષણ, જુઓ Video.
જામનગરમાં આશાપુરા ગરબી મંડળનો અઠંગા રાસ, મહિલાઓના તલવાર રાસનું આકર્ષણ, જુઓ Video.
Published on: 27th September, 2025

જામનગરના ન્યૂ જેલ રોડ સ્થિત જય શ્રી આશાપુરા ગરબી મંડળ ૧૯૩૮થી પરંપરાગત રાસ માટે જાણીતું છે. અઠંગા રાસ (ગોપ ગુઠણ રાસ/કાન ગોપી રાસ) કૃષ્ણની બાળલીલા સાથે જોડાયેલો છે, જેમાં ૧૬ સભ્યો દોરડાથી રાસ રજૂ કરે છે. તલવાર રાસ રાજપૂત શૌર્યનું પ્રતિબિંબ છે. આ ગરબી મંડળ પરંપરા, સંસ્કૃતિ અને ગૌરવને અખંડ રાખીને સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં શ્રદ્ધાનું પ્રતિક છે.