ઓર્ચિડ ડિવાઇન, સાઉથ બોપલમાં નવરાત્રિની શાનદાર ઉજવણી: સોસાયટી કલ્ચરલ ગ્રુપની સુંદર વ્યવસ્થા.
ઓર્ચિડ ડિવાઇન, સાઉથ બોપલમાં નવરાત્રિની શાનદાર ઉજવણી: સોસાયટી કલ્ચરલ ગ્રુપની સુંદર વ્યવસ્થા.
Published on: 27th September, 2025

ઓર્ચિડ ડિવાઇન, સાઉથ બોપલમાં નવરાત્રિની ભવ્ય ઉજવણી પાંચમા નોરતે પણ ચાલુ રહી. ખેલૈયાઓનો ઉત્સાહ અદભૂત હતો. સોસાયટી કલ્ચરલ ગ્રુપે નવરાત્રિ માટે સુંદર વ્યવસ્થા કરી, જેમાં માતાજી સ્થાપન, ગરબા મંડપ ડેકોરેશન, Lighting અને Selfie Point નો સમાવેશ થાય છે. આ સુવિધાઓથી સોસાયટીના સભ્યો મોટી સંખ્યામાં ગરબામાં જોડાઈ રહ્યા છે.