જામનગરમાં ગુરુદ્વારામાં ગુરુનાનક દેવજીની 556મી જન્મ જયંતિની હર્ષોલ્લાસથી ઉજવણી.
જામનગરમાં ગુરુદ્વારામાં ગુરુનાનક દેવજીની 556મી જન્મ જયંતિની હર્ષોલ્લાસથી ઉજવણી.
Published on: 05th November, 2025

Jamnagarના ગુરુદ્વારામાં ગુરુનાનકજીની 556મી જન્મજયંતિની ધામધૂમથી ઉજવણી થઇ. જેમાં પ્રભાત ફેરી, સેહજ પાઠ, શબ્દ કીર્તન અને ગુરુ કે લંગરનું આયોજન કરાયું. ગુરુનાનક દેવજીના 3 સિદ્ધાંતો 'નામ જપો; કીર્તન કરો અને વંડ છકો' હતા, જેનો અર્થ થાય છે ભગવાનને યાદ કરો, મહેનત કરો અને લોકોની સેવા કરો.