પ્રિયંકાનો આક્ષેપ: પહેલગામમાં સરકારની બેદરકારી, સુરક્ષાકર્મી નહોતા; વડાપ્રધાન માત્ર શ્રેય લે છે, જવાબદારી નહિ.
Published on: 29th July, 2025
પ્રિયંકા ગાંધીએ પહેલગામમાં સુરક્ષાકર્મીઓની ગેરહાજરી બદલ સરકારને જવાબદાર ઠેરવી. તેમણે કહ્યું કે સરકારે લોકોને રામ ભરોસે છોડી દીધા, વડાપ્રધાન મોદી માત્ર ઓપરેશન સિંદૂરનું શ્રેય લે છે, પણ પહેલગામની જવાબદારી લેતા નથી. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે પહેલગામ હુમલાના ત્રણેય આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે અને ભારત ઓપરેશન સિંદૂર માટે મંજૂરી આપી સેનાએ પાકિસ્તાની ઠેકાણાઓને ઉડાવી દીધા.

Published on: July 29, 2025