અમદાવાદમાં 840 માસક્ષમણોનો મહાસાગર છલકાયો: શંખેશ્વરકૃપાનો 'સૂર્યોદય' સર્જાયો.
Published on: 07th August, 2025
અમદાવાદમાં 840 માસક્ષમણોનો મહાસાગર સર્જાયો, જેમાં 180, 108, 70, 50, 45, 36 ઉપવાસના તપસ્વીઓ, 31 બાલતપસ્વીઓ અને ચોવિહાર માસ ક્ષમણતપસ્વીઓ રૂપી કીમતી મોતીઓ છે. નવ વર્ષના માસક્ષમણ મિશનમાં 3198 માસક્ષમણો થયાં છે. આ વર્ષે અમદાવાદમાં સૌથી વધુ માસક્ષમણસંખ્યા થઈ છે. આ વર્ષની સમગ્ર ભારતની સૌથી વધુ માસક્ષમણસંખ્યા પણ અમદાવાદની જ છે.

Published on: August 07, 2025