કાર્યવાહી: મુન્દ્રામાં જાહેર માર્ગો પર ગેરકાયદેસર NONVEG વેચનારાઓ પર તવાઈ.
Published on: 07th August, 2025
શ્રાવણ માસમાં માંસ મચ્છીના વેચાણ સામે હિન્દુ સંગઠનોએ માંગણી કરતા પ્રશાસને પોલીસ સાથે ૨૫થી વધુ NONVEGની ગેરકાયદેસર દુકાનો બંધ કરાવી. લાયસન્સ મેળવી દુકાનો ચાલુ કરવાની છૂટછાટ અપાઈ. Food વિભાગ અને પોલીસે કાર્યવાહી કરી.
કાર્યવાહી: મુન્દ્રામાં જાહેર માર્ગો પર ગેરકાયદેસર NONVEG વેચનારાઓ પર તવાઈ.

શ્રાવણ માસમાં માંસ મચ્છીના વેચાણ સામે હિન્દુ સંગઠનોએ માંગણી કરતા પ્રશાસને પોલીસ સાથે ૨૫થી વધુ NONVEGની ગેરકાયદેસર દુકાનો બંધ કરાવી. લાયસન્સ મેળવી દુકાનો ચાલુ કરવાની છૂટછાટ અપાઈ. Food વિભાગ અને પોલીસે કાર્યવાહી કરી.
Published on: August 07, 2025