સિદ્ધપુર સરસ્વતી નદીમાં નવા નીરના વધામણાં કરાયા.
Published on: 29th July, 2025
સિદ્ધપુરમાં શ્રાવણ માસમાં બ્રહ્માડેસ્વર મહાદેવ મંદિર પાસે Saraswati નદીના Riverfront ખાતે નવા નીર આવતા, નગરપાલિકા દ્વારા વૈદિક રીતે શ્રીફળ, ચોખા, દૂધ, સાડી અર્પણ કરી વધામણાં કરાયા. નગરપાલિકા પ્રમુખ Anitaબેન પટેલ, શહેર ભાજપા અધ્યક્ષ Kaushal ભાઈ જોષી સહિતના સદસ્યો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને મીઠું મોઢું કરાયું.

Published on: July 29, 2025