ધાર્મિક સ્થળો પાસે સફાઈ અને શહેરોમાં પ્રાથમિક સુવિધા આપવા માટે રજૂઆત કરવામાં આવી.
Published on: 29th July, 2025
લીંબડી શહેર કોંગ્રેસ દ્વારા શ્રાવણ માસમાં ધાર્મિક સ્થળો પાસે સફાઈ અને શહેરી વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ માટે મામલતદારને આવેદનપત્ર અપાયું. જેમાં અનિલ સિંગલ, રઘુભાઈ ભરવાડ સહિતના આગેવાનો જોડાયા હતા. મંદિરો પાસે ગંદકી, પાવર હાઉસ વિસ્તાર, શક્તિ સોસાયટીમાં રસ્તા અને ગટરની સમસ્યા, તેમજ અન્ય વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાથી મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે માટે રજૂઆત કરાઈ.

Published on: July 29, 2025