ભચાઉ ૧૫મી ઓગસ્ટની ઉજવણી માટે તૈયાર: કાર્યક્રમની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે.
Published on: 07th August, 2025
કચ્છમાં જિલ્લા કક્ષાનો સ્વતંત્રતા દિવસ કાર્યક્રમ ભચાઉમાં યોજાશે, જેના માટે તંત્ર અને આગેવાનો સક્રિય છે. SRP ગ્રાઉન્ડ પર ધ્વજવંદન કાર્યક્રમ માટે રસ્તાઓનું સમારકામ ચાલુ છે. પ્રાંત અધિકારી જ્યોતિ ગોહેલના નેતૃત્વમાં મામલતદાર મોડસિંહ રાજપુત, નગરપાલિકા પ્રમુખ પેથાભાઈ રાઠોડ, ચીફ ઓફિસર કે. જી. ચાવડા સહિતના અધિકારીઓ કાર્યરત છે. પોલીસ વિભાગના અધિકારી સાગર સાબરા અને પી.આઈ. એ. જાડેજા પણ તૈયારીઓમાં જોડાયા છે.

Published on: August 07, 2025