મુંબઈથી 'Operation સિંદૂર'ના ગર્વ વચ્ચે ભારત-પાક બોર્ડર કા રાજાની સવારી રવાના થઈ.
મુંબઈથી 'Operation સિંદૂર'ના ગર્વ વચ્ચે ભારત-પાક બોર્ડર કા રાજાની સવારી રવાના થઈ.
Published on: 18th August, 2025

ભારત-પાક બોર્ડર પર ગણેશોત્સવ ઊજવવા માટે મુંબઈથી ગણેશમૂર્તિ રવાના થઈ છે. 'Operation સિંદૂર' બાદ સૈનિકો ઉત્સુક છે. 101 રેજિમેન્ટ અને RR જવાનો સાથે ગણેશોત્સવ મનાવાશે. મૂર્તિ 2000 કિમીનું અંતર કાપીને પુંછ પહોંચશે, જ્યાં જવાનો દ્વારા પૂજા થશે અને સાંજે કાર્યક્રમો યોજાશે.