ભારત ઝૂકશે નહીં: PM મોદી, શિવરાજ અને જયશંકરનો ટેરિફ પર અમેરિકાને કડક સંદેશ.
ભારત ઝૂકશે નહીં: PM મોદી, શિવરાજ અને જયશંકરનો ટેરિફ પર અમેરિકાને કડક સંદેશ.
Published on: 26th August, 2025

અમેરિકાના ટેરિફ દબાણ સામે ભારત ઝૂકશે નહીં. PM મોદી, શિવરાજ અને જયશંકરે અમેરિકાને કડક સંદેશ આપ્યો છે. સરકાર ભારતીયોના હિત સાથે સમાધાન નહીં કરે. ખેડૂતો, પશુપાલકો અને ઉદ્યોગસાહસિકોને નુકસાન નહીં થવા દેવાય. PM મોદીએ વચન આપ્યું કે તેમનું હિત સર્વોપરી છે અને ભારત આત્મનિર્ભર બનશે. ભલે ગમે તેટલું દબાણ આવે, અમે અમારી તાકાત વધારતા રહીશું.