દમણમાં કોસ્ટગાર્ડના 8 નવા જવાનોની 6 માસની તાલીમ પૂર્ણ, 28મો દિક્ષાંત સમારોહ યોજાયો.
Published on: 26th August, 2025
દમણ કોસ્ટગાર્ડ ટ્રેનિંગ સેન્ટર ખાતે 8 તાલીમાર્થીઓએ 6 માસની કઠિન તાલીમ પૂર્ણ કરી. 28મા દિક્ષાંત સમારોહમાં આઈજી ભીષ્મ શર્માના અધ્યક્ષસ્થાને પાસિંગ આઉટ પરેડ યોજાઈ. ઈન્ડિયન કોસ્ટગાર્ડના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા. નવા જવાનોએ દિલધડક કરતબો રજૂ કર્યા. કોસ્ટગાર્ડની ટીમમાં જોડાનાર તાલીમાર્થીઓનો ઉત્સાહ વધારવામાં આવ્યો. હવે આ પાસિંગ પાયલોટને દેશના વિવિધ રાજ્યોમાં પોસ્ટિંગ મળશે.

Published on: August 26, 2025