અંબાજી મંદિરમાં પ્રક્ષાલન વિધિ અને દર્શનના સમયમાં ફેરફાર: તારીખ 10 September 2025 ના રોજ આયોજન.
Published on: 09th September, 2025
Ambaji Temple માં ભાદરવી પૂનમના મેળા બાદ 10 September 2025 ના રોજ પ્રક્ષાલન વિધિનું આયોજન થશે. જેમાં મંદિરના ગર્ભગૃહ અને માતાજીના આભૂષણોની સફાઈ કરવામાં આવશે. આ વિધિ ભાદરવા વદ ત્રીજના દિવસે થશે. આયોજનના કારણે આરતી અને દર્શનના સમયમાં ફેરફાર થશે, જેની માહિતી ભટ્ટજી મહારાજ દ્વારા આપવામાં આવી છે.

Published on: September 09, 2025